Akshar Computer

Akshar Computer Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Akshar Computer, 14, First Floor, Corporate Plaza Complex, Opp. Axis Bank, College Road, Dhandhuka.

કોલેજના એડમિશનમાં Quick Registration અને Online From ભરવા માટે વિદ્યાર્થી મિત્રો હાલમાં ધોરણ 12 ની ઓનલાઈન માર્કશીટની ઝેર...
19/05/2026

કોલેજના એડમિશનમાં Quick Registration અને Online From ભરવા માટે વિદ્યાર્થી મિત્રો હાલમાં ધોરણ 12 ની ઓનલાઈન માર્કશીટની ઝેરોક્ષ અને બાકીના જેટલા ડોક્યુમેન્ટ હાજર હોય તે ડોક્યુમેન્ટ પોતાની સાથે લઈને હાલ પોતાનું ફોર્મ ભરવા આવવાનું રહેશે.

ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું સ્થળ:
*અક્ષર કોમ્પ્યુટર*
કોલેજ રોડ, ધંધુકા.

ખાસ નોંધ: બધા જ ડોક્યુમેન્ટ આવી જાય અને પછી જ ઓનલાઇન ફોર્મ ભરવા જવું તેવો આગ્રહ વિદ્યાર્થી મિત્રોએ ન રાખવો.

Registration starts for Degree  engineering after 12th science
16/05/2026

Registration starts for Degree engineering after 12th science

કોલેજના એડમિશનમાં Quick Registration અને Online From ભરવા માટે વિદ્યાર્થી મિત્રો હાલમાં ધોરણ 12 ની ઓનલાઈન માર્કશીટની ઝેર...
11/05/2026

કોલેજના એડમિશનમાં Quick Registration અને Online From ભરવા માટે વિદ્યાર્થી મિત્રો હાલમાં ધોરણ 12 ની ઓનલાઈન માર્કશીટની ઝેરોક્ષ અને બાકીના જેટલા ડોક્યુમેન્ટ હાજર હોય તે ડોક્યુમેન્ટ પોતાની સાથે લઈને હાલ પોતાનું ફોર્મ ભરવા આવવાનું રહેશે.

ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું સ્થળ:
*અક્ષર કોમ્પ્યુટર* - 98257 37210
કોલેજ રોડ, ધંધુકા.

ખાસ નોંધ: બધા જ ડોક્યુમેન્ટ આવી જાય અને પછી જ ઓનલાઇન ફોર્મ ભરવા જવું તેવો આગ્રહ વિદ્યાર્થી મિત્રોએ ન રાખવો.

08/05/2026
📢 ધોરણ-12 ના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચનાજો તમે આ વર્ષે ધોરણ-12 પછી કોલેજમાં એડમિશન લેવા માંગતા હોવ, તો ગુજરાત સરકારના GCA...
06/05/2026

📢 ધોરણ-12 ના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના
જો તમે આ વર્ષે ધોરણ-12 પછી કોલેજમાં એડમિશન લેવા માંગતા હોવ, તો ગુજરાત સરકારના GCAS પોર્ટલ પર રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરવું ફરજિયાત છે.

📅 મહત્વની તારીખ:
રજીસ્ટ્રેશન શરૂ થવાની તારીખ: 07/05/2026

રજીસ્ટ્રેશન પૂર્ણ થવાની તારીખ: 28/05/2026

⚠️ મહત્વની વિગતો:
ઓનલાઇન પ્રક્રિયા: સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા ઓનલાઇન હોવાથી અત્યારે રૂબરૂ કોલેજ જવાની જરૂર નથી.

ફરજિયાત રજીસ્ટ્રેશન: GCAS પોર્ટલ પર ફોર્મ ભર્યા વગર કોલેજમાં પ્રવેશ મળશે નહીં.

ચોકસાઈ: ફોર્મ ભરતી વખતે નાની ભૂલ પણ એડમિશનમાં મુશ્કેલી ઊભી કરી શકે છે.

📍 ફોર્મ ક્યાં ભરાશે?
તમે સચોટ માર્ગદર્શન અને ઝડપી કામગીરી માટે અમારો સંપર્ક કરી શકો છો:

અક્ષર કોમ્પ્યુટર કોલેજ રોડ, ધંધુકા 📞 મોબાઈલ: 98257 37210

નોંધ: એડમીશન પ્રક્રિયાના સાચા માર્ગદર્શન અને ફોર્મ ભરવા માટે આજે જ અમારી મુલાકાત લો

ધોરણ 12th પછી જે વિદ્યાર્થી મિત્રો એ કોલેજમાં એડમિશન લેવાનું છે તે માટે ગુજરાત સરકારના GCAS પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન અને ફ...
06/05/2026

ધોરણ 12th પછી જે વિદ્યાર્થી મિત્રો એ કોલેજમાં એડમિશન લેવાનું છે તે માટે ગુજરાત સરકારના GCAS પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરવું ફરજિયાત છે. સંપૂર્ણ એડમિશન પ્રક્રિયા ઓનલાઇન હોવાથી કોલેજ જવાની જરૂર નથી. ફોર્મ ભરવા માટે અક્ષર કોમ્પ્યુટર, કોલેજ રોડ, ધંધુકા મા આવીને ભરી શકો છો. Mo. 98257 37210. એડમીશન પ્રક્રિયા ના સાચા માર્ગદર્શન માટે અમારો સંપર્ક કરો.

All models Laptop Batteries available???
01/05/2026

All models Laptop Batteries available???

Gujarat Foundation Day.....
01/05/2026

Gujarat Foundation Day.....

21/04/2026

Address

14, First Floor, Corporate Plaza Complex, Opp. Axis Bank, College Road
Dhandhuka
382460

Opening Hours

Monday 8:30am - 8:30pm
Tuesday 8:30am - 8:30pm
Wednesday 8:30am - 8:30pm
Thursday 8:30am - 8:30pm
Friday 8:30am - 8:30pm
Saturday 8:30am - 8:30pm

Telephone

+919825737210

Website

Alerts

Be the first to know and let us send you an email when Akshar Computer posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share