19/11/2023
શુ આપની પાસે Xiaomi એટલે કે (MI, Redmi, POCO) નો ફોન છે?? તો આ મેસેજ તમારા માટે છે.
ફોનની વૉરંટી નું મહત્વ તો તમે જાણો જ છો. જો ફોન વૉરંટી માં હોય અને એમા કોઈ ખામી થાય તો ટેન્શન લીધા વિના જ આપણે નજીક ના ઑથોરાઈઝ સર્વિસ સેંટર પર પોહચી જઈએ છીએ. કારણ કે અપણે જાણીએ છીએ કે ઑથોરાઈઝ સર્વિસ સેંટર પર ઓરીજીનલ પાર્ટ્સ થી જ આપણો ફોને રિપેર થશે અને એ પણ ફ્રી મા.
અને આ જ કારણે આપણે આપણો ફોન વધુ મા વધુ સમય માટે વૉરંટી મા રહે તેવુ કરવુ જોઈએ.
અને Xiaomi તેના ફોન પર નજીવી કિંમતે એક વર્ષની વૉરંટી વધારી આપે છે. વધુ માહિતી માટે આજે જ અમારો સંપર્ક કરો.
9825810444