Jaimin Modi

Jaimin Modi To build great customer engagement, we craft compelling marketing strategies and consumer journeys.

Founder & CEO at Arthkaira | AI Automation, IT Services & Digital Growth for Australian & Global Businesses | Helping SMBs Save 10+ Hours/Week | Vision-to-Reality Growth Expert Dynamic, driven and vibrant Brand and Marketing leader with over 9+ years of experience across Overseas Education & Migration Industry and Automation & Information Technology Business Vertical . Laser-focused and customer-c

entric, when it comes to leading business and practising cultural transformations for organisational success. Practical, flexible, and project-oriented, also adapts well enough to change, picking up new concepts and principles quickly. E enjoys researching new research and plans them further till they are ready to be implemented and evaluated.

𝗦𝗸𝗶𝗹𝗹𝘀
➼ Advertising, lead generation, social media, and email direct marketing
➼ Brand management.
➼ A well-thought-out marketing strategy.
➼ Growth hacking strategies
➼ Marketing and Public Relations
➼ Customer Retention and Acquisition
➼ Graphic design for collateral with a strong impact and click-through rate.
➼ Managing Customer journeys and User Experience (UX) for smooth online experiences.
➼ Stakeholders management

🌟 જન્મદિવસની વિશેષ શુભકામનાઓ મારા પિતા, ગુરુવર્ય ડૉ. પંકજ નાગર સાહેબને  (Dr. Panckaj Nagar)🙏🎉મારું જીવન એક ખાલી કાગળ જેવ...
16/04/2025

🌟 જન્મદિવસની વિશેષ શુભકામનાઓ મારા પિતા, ગુરુવર્ય ડૉ. પંકજ નાગર સાહેબને (Dr. Panckaj Nagar)🙏🎉

મારું જીવન એક ખાલી કાગળ જેવું હતું...
પણ એ ખાલી પાનાં પર આત્મવિશ્વાસ, સ્વપ્નો અને સંસ્કારની શાહીથી અર્થ ભરી આપનાર વ્યક્તિ એટલે —
આપ, ડૉ. પંકજ નાગર સાહેબ।

તમે મને માત્ર લખતા શીખવ્યાં નહિ,
મારું આત્મસ્થિત સ્વરૂપ ઓળખવાનું શીખવ્યું.
તમારું દરેક શબ્દ – મારું માર્ગદર્શન બની રહ્યું છે,
અને તમારું દરેક મુસ્કાન – મારો સંઘર્ષ હલકો બનાવી દે છે।

તમે માત્ર શીખવ્યા નહિ...
તમે જીવતાં શીખવ્યા, પડકારો સામે હસતાં ઊભા રહી શીખવ્યા, ને મનુષ્યત્વ જીવતાં શીખવ્યા.

તમારું માર્ગદર્શન મારા માટે માત્ર માર્ગ બતાવતું નથી...
એ તો એક આવાસ છે, જ્યાં પ્રતિ ઘડી હું આત્મવિશ્વાસ, સહાનુભૂતિ અને સાચી માનવતા શીખું છું.

તમારું વક્તૃત્વ ઊંડાણ આપે છે,
તમારી વિદ્વત્તા દિશા આપે છે,
અને
તમારી વિનમ્રતા મને સદાય ઝુકવું શીખવે છે.

તમારી પાસે રહેવું એ જ એવું લાગે કે જીવને સાચો અર્થ સમજાવ્યો હોય.

👉 આજે આપનો જન્મદિવસ છે,
એટલે હું દિલથી પ્રાર્થના કરું છું કે માઁ અંબા - બહુચર આપને દીર્ઘ આયુષ્ય, સારું આરોગ્ય અને અખૂટ ઊર્જા આપે – જેથી તમે જેમને પ્રેમ કરો છો અને જેમને પ્રેરણા આપો છો તેમનો જીવતોજ્યોત બનતા રહો.

🙏 હમેશા તમારી છત્રછાયા અને આશીર્વાદ મારી ઉપર રહે — એજ મારી ઈચ્છા છે.

🎂 જન્મદિવસ મુબારક હો ગુરુદેવ!

તમે અમારા માટે એક આશીર્વાદ છો.

આપનો જૈમિન

🌟 Proud Moment! 🌟Hard work + Creativity = Recognition! 🎨🏆Honored to receive this Certificate of Appreciation from Gandhi...
19/02/2025

🌟 Proud Moment! 🌟

Hard work + Creativity = Recognition! 🎨🏆

Honored to receive this Certificate of Appreciation from Gandhidham Municipal Corporation!

🚀 Another milestone unlocked!



प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् ।भक्तावासं स्मरेन्नित्यं धर्मकामार्थ सिद्धये ॥જેના નામસ્મરણ માત્રથી વિઘ્ન હટી જાય...
07/09/2024

प्रणम्य शिरसा देवं गौरीपुत्रं विनायकम् ।
भक्तावासं स्मरेन्नित्यं धर्मकामार्थ सिद्धये ॥

જેના નામસ્મરણ માત્રથી વિઘ્ન હટી જાય અને કષ્ટ કપાઈ જાય એવા ભગવાન વિઘનહર્તા દેવ ગણેશજીના પાવન પર્વ ગણેશ ચતુર્થીની આપ સૌને મંગળ શુભકામનાઓ.

#ગણેશ_ચતુર્થી

03/09/2024

जीवन में इतना संघर्ष तो कर ही लेना चाहिए कि अपने बच्चे का आत्मविश्वास बढ़ाने के लिए दूसरों का उदाहरण न देना पड़े।

29/08/2024

हमेशा सीधे बनकर मत चलिए,
ये जमाना Hard work का नहीं Smart work का है...!

07/07/2024

હે "ભગવાન જગન્નાથ"
પકડી લે મારો હાથ કૃપા એવી કરજો કે હું સદાય ચાલુ તમારા રથની સાથો સાથ
"🙏🏻જય જગન્નાથ🙏🏻"

જય જગન્નાથ 🙏🏻ભલે આજે જગન્નાથે આંખે પાટા બાંધ્યા હોય..કાલે સવારે ખુલી આંખે ફરવા નીકળશે...
02/07/2024

જય જગન્નાથ 🙏🏻
ભલે આજે જગન્નાથે આંખે પાટા બાંધ્યા હોય..
કાલે સવારે ખુલી આંખે ફરવા નીકળશે...

04/06/2024

રામાયણનું છેલ્લું જ્ઞાન એ છે કે...
રાજા રામે ઘણી પીડા સહન કરીને પોતાની પ્રજાને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કર્યો પણ લોકો ક્યારેય સંતુષ્ટ ન થયા.
આજે પણ એ જ સ્થિતિ થઈ.
🙏🏻જય શ્રી રામ 🙏🏻

13/05/2024

અમૂક લોકો ચપ્પલ જેવા હોય છે સાથે તો ચાલે છે પણ..
પાછળથી કીચડ પણ ઉછાળતા રહે છે..

Address

Ahmedabad

Website

https://www.arthkaira.com.au/

Alerts

Be the first to know and let us send you an email when Jaimin Modi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Jaimin Modi:

Share